રાજ્ય સરકાર દ્વારા ધોરણ-1માં પ્રવેશ માટેની લાયકાતમાં ફેરફાર 2023થી…

વર્ષ 2023થી રાજ્ય સરકાર દ્વારા ધોરણ-1માં પ્રવેશ માટેની લાયકાતમાં ફેરફાર કરવાનો નિર્ણય શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે રાજ્યમાં પ્રાથમિક શાળામાં ધો. 1માં પ્રવેશ મેળવવા માટે જુન-2023થી 6 વર્ષ પુરા કરનાર બાળકને જ પ્રવેશ અપાશે તેમણે વધુમાં કહ્યું હતું કે, રાજય સરકારે બાળક 6 વર્ષ પુરા કરે પછી પ્રવેશ આપવાનો નિયમ બનાવ્યો છે,પરંતુ તેનો અમલ … Read more

દેશની સૌથી મોટી કંપની અમૂલનું ટ્વિટર એકાઉન્ટ બ્લોક? જાણો વિગત

ગુજરાત સહીત દેશની સૌથી કંપની અમૂલનું ટ્વિટર એકાઉન્ટ શુક્રવારે માઈક્રો-બ્લોગિંગ વેબસાઈટ ટ્વિટરે બ્લોક કરી દીધું છે. જો કે, થોડા સમય પછી ટ્વિટરે પાછું એકાઉન્ટને અનબ્લોક કરી દીધું છે. દેશમાં ડેરી પ્રોડક્ટની સૌથી મોટી કંપની અમૂલનું ટ્વિટર એકાઉન્ટ એક મેસેજની સાથે જોવા મળી રહ્યું હતું. ચીન વિરુદ્ધ અમૂલ સતત પોતાની જાહેરાતમાં કેમ્પેઈન ચલાવી રહ્યું હતું. #BowDownChinaWtf … Read more

સાડા ત્રણ વર્ષના બાળકના ફેંફસામાં હતી એવી વસ્તુ કે ડૉક્ટર ચોંકી ઉઠ્યા.

ફાઇલ તસવીર

કોરોના ના કહેર વચ્ચે એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે જેમાં સાડા ત્રણ વર્ષના બાળકના ફેંફસામાં હતી એવી વસ્તુ કે ડૉક્ટર પણ ચોંકી ઉઠ્યા। જગદીશ પરમાર કે જે અમરોલી પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ નિભાવે છે તેમના પુત્ર રોહિત જેની ઉમર સાડા ત્રણ વર્ષ છે. જગદીશ પરમાર ના પુત્ર રોહિતને ગત તા. ૧૬મીએ અચાનક … Read more

સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના ખેડૂતો માટે સારા સમાચાર.

ફાઇલ તસવીર

સાબરકાંઠાના હિંમતનગરમાં ગરમી નો પારો વધી રહ્યો છે. આવી ગરમીમાં સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના 22 ગામોના ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર હાથમતી ડેમમાંથી ઈરીગેશન માટે પાણી છોડવામાં આવ્યું છે. તેના કારણે 22 ગામોને સિંચાઈ માટે પાણીનો લાભ મળશે. ખરીફ સિઝનની વાવણી માટે સિંચાઈ વિભાગ દ્વાર પાણી છોડવામાં આવ્યું છે. આ પણ વાંચો : લોકડાઉન પછી સ્કૂલવાન … Read more

દીપડાનો હુમલો, ખેડૂત થયો લોહીલૂહાણ.

ptn news

આજે 31મેના રોજ વહેલી સવારે અમરેલીમાં ધારી પ્રેમપરા નજીક ખેતરમાં કામ કરતા ખેડૂત પર દીપડાએ હુમલો કર્યો હતો. હરજીવનભાઇ દાફડા નામક ખેડૂત પર દીપડાએ હુમલો કરીને તેમણે લોહીલૂહાણ કર્યા. પોતાનો જીવ બચાવવા માટે હરજીવનભાઇએ  દીપડા સાથે બાથ ભીડી હતી. તથા ચીસાચીસ થતા દીપડો ત્યાંથી ભાગી ગયો હતો. આ પણ વાંચો: ગુજરાતમાં લોકડાઉન 5 વાઈરલ મેસેજ … Read more

ખાનગી હૉસ્પિટલો કોરોનાની સારવાર માટે નિયમ મુજબ જ ચાર્જ કરશે : હાઇકોર્ટનો આદેશ.

Ahmadabad airport

હાઇકોર્ટએ કોરોનાની સારવારના માટે ખાનગી હૉસ્પિટલોને સરકારી નિયમ મુજબ જ ચાર્જ લેવા આદેશ કર્યો છે. તેની સાથે સાથે હાઇકોર્ટએ એમ પણ કર્યું કે, ઉપરવાળો બધું જોઈ રહ્યો છે.અને જો કાયદાનો ભંગ થશે તો કેસ પણ ચલાવવામાં આવશે. આ બાબતે ખાનગી હૉસ્પિટલોના વકીલે કોર્ટમાં કહ્યું કે, ચાર્જમાં 10% ઘટાડો કરીશું. રાજ્ય સરકારે દ્વારા પરિપત્ર જાહેર કરતા … Read more

અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમ કોરોનાની ઝપેટમાં.

કોરોનનો કહેર સમગ્ર દુનિયામાં વ્યપેલો છે. કોરોનની ઝપેટમાં અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમ પણ આવી ચુક્યા છે. દાઉદ ઇબ્રાહિમને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના ગાર્ડ્સ અને બીજા સ્ટાફને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. દાઉદ ઇબ્રાહિમની પત્ની મહઝબીનને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને તેમની પત્ની બન્નેનો કોરોના પોઝિટિવ આવતા તેમને સારવાર હેઠળ ખસેડવામાં … Read more

પાકિસ્તાન : કૌકબ નૂરાનીએ કોરોનાના દર્દીઓને હોસ્પિટલ ન જવાની સલાહ આપી.

દુનિયાભરના લોકોની જેમ પાકિસ્તાન પણ હાલ કોરોના સંક્રમણ સામે લડી રહ્યું છે. પાકિસ્તાનમાં અત્યાર સુધી સંક્રમણના 85,000થી વધુ કેસ સામે આવ્યા છે. તેમજ 1800 લોકોનું મુર્ત્યું થઇ ગયું છે. તો પાકિસ્તાની મૌલાના કૌકબ નૂરાની એ કોરોના વાયરસને મુસ્લિમો વિરુદ્ધનું કાવતરું જણાવ્યું છે. મૌલાના કૌકબ નૂરાનીનું એક નિવેદન સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયું છે. મૌલાના … Read more

સ્કૂલોની નબળી આર્થિક સ્થિતિ વાલીઓ પર પડશે ભારે.

લોકડાઉન પછી જયારે સ્કૂલો ચાલુ થશે ત્યારે વાલીઓ પાસેથી ફી સિવાયના બીજા પૈસા લેવામાં આવી શકે એમ છે. સરકારી મંજૂરી પછી સ્કૂલો ચાલુ થશે તો સ્કૂલ સંચાલકો સેનિટાઇઝર અને માસ્કનો ખર્ચ પણ વાલીઓ પાસેથી વસૂલ કરી શકે છે. બાળક દીઠ મહિને 300થી 500 રૂપિયાનો ખર્ચ સ્કૂલને કરવો પડશે તેવી સંચાલકોનું માનવું છે. સ્કૂલોએ સેનિટાઇઝ ટનલ, … Read more

વહેલી સવારે ગાંધીનગરના ઉધોગ ભવનમાં આગ લાગી.

વહેલી સવારે ગાંધીનગરમાં ઉદ્યોગ ભવનમાં આગ લાગી હતી. ગાંધીનગરમાં ઉદ્યોગ ભવનમાં બ્લોક નંબર 5ના પ્રથમ માળે ઓફિસમાં વહેલી સવારે અચાનક આગ લાગી હતી. તાપસ કરતા ખબર પડી કે ઓફિસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હતું. જોકે ફાયરની ગાડીઓ ઘટના સ્થળે સમયસર પહોંચી જતા તરત જ આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયરની ગાડી ઘટના સ્થળે પહોંચી જતા … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures