પાટણ: કોવિડના શરદી-ખાંસી જેવા પ્રાથમિક લક્ષણોની સારવાર માટે આ સ્થળો પર જનતા ક્લિનિક શરૂ કરવામાં આવ્યા
પાટણ શહેરમાં ૦૭, સિદ્ધપુર શહેરમાં ૦૩ અને રાધનપુર શહેરમાં ૦૩ મળી કુલ ૧૩ ફ્લુ ક્લિનિક પર હેલ્થ ચેકઅપ અને જરૂરી દવાઓ ઉપલબ્ધ કોરોના સંક્રમણના પ્રાથમિક લક્ષણો જણાય તો સત્વરે પ્રાથમિક સારવાર લઈ સંક્રમણને વધતુ અટકાવવા જિલ્લા આરોગ્ય તંત્રની અપીલ કોરોના વાયરસના પ્રાથમિક લક્ષણો શરદી અને ખાંસી છે ત્યારે આ લક્ષણો ઓળખી સમયસર પ્રાથમિક સારવાર ઉપલબ્ધ … Read more