Office : ઓફિસોને લઈને AMC એ લીધો આ મહત્વનો નિર્ણય,જાણો
Office અમદાવાદમાં વૈશ્વિક મહામારી કોરોનાના કેસ રોજે રોજ આવતા રહે છે. રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા કોરોનાને કાબૂમાં લેવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યું છે. આવી પરિસ્થિતિ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. AMC દ્વારા અમદાવાદ શહેરમાં 30થી વધારે કર્મચારીઓ ધરાવતી ઓફિસો (Office), એકમો, સંસ્થાઓમાં એક કોવિડ કો-ઓર્ડીનેટર (Covid … Read more