પાટણ જિલ્લામાં કોવિડ વિજય રથ દ્વારા સેવા સાથે ચાલી રહ્યું છે જનજાગૃતિ અભિયાન
Patan માહિતી અને પ્રસારણ મંત્રાલય અને કલાકારો કોરોના વિષે જાગૃતિને લઇ અદભુત કાર્ય કરી રહ્યા છે. કોવિડ સામેની લડાઇના આ નિર્ણાયક તબક્કામાં લોકોનો આત્મવિશ્વાસ વધુ બુલંદ થાય અને સાવચેતી રાખવામાં હજુ વધુ જાગૃતિ કેળવાય તેવા ઇરાદાથી રાજ્યમાં કોવિડ વિજય રથ દ્વારા કોરોના જાગૃતતા અભિયાન શરુ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફીલ્ડ આઉટરીચ … Read more