સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ ચાર દર્દીઓ જીત્યા કોરોના સામે જંગ.

ફાઇલ તસવીર

ગુજરાતમાં કોરોનાના દર્દીઓ સ્વસ્થ થવાનું પ્રમાણ વધતું હોય તેમ લાગી રહ્યું છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લામાં ચાર દર્દીઓ જીત્યા કોરોના સામે જંગ. આ ચાર દર્દીઓને 9 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર બાદ સરકારની ગાઈડ લાઈન મુજબ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ગુજરાતમાં કોરોનાના દર્દીઓ સ્વસ્થ થવાનું પ્રમાણ વધતાં હવે એક્ટિવ કેસો ઝડપથી ઘટી રહ્યા હોવાનું સામે આવ્યું … Read more

E- Learning : વિદ્યાર્થીઓ ઘરે બેઠા કરી શકશે અભ્યાસ.

ફાઇલ તસવીર

E- Learning સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ 7 ભાષામાં એપ બનાવી જેના દ્વારા વિદ્યાર્થીઓ ઘરે બેઠા અભ્યાસ કરી શકશે. જેમ આપ સહુ જાણીએ છીએ કે કોરોના વાયરસને કારણે થયેલા લૉકડાઉનમાં સુરત પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આગામી શૈક્ષણિક સત્ર નિશ્ચિતપણે પાર પડે તેમ નથી. કપરી પરિસ્થિતિઓમાં વિદ્યાર્થીઓનું આગામી શૈક્ષણિક સત્રમાં મુશ્કેલી ના પડે તે માટે શિક્ષકો ડીજીટલ … Read more

ક્વોરન્ટાઇનના સ્ટેમ્પના કારણે થયું ચામડીનું ઈન્ફેક્શન.

ફાઇલ તસવીર

કોરોના ને કારણે ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવતા વ્યકિતઓને ક્વોરન્ટાઇનનો સ્ટેમ્પ હાથમાં મારવામાંઆવે છે. પરંતુ આ ક્વોરન્ટાઇનનો સ્ટેમ્પના કારણે થયું ચામડીનું ઈન્ફેક્શન આવો જાણીએ વિગતવાર. કોરોના વાયરસના કારણે 20મીએ સુરતનો દોમડિયા પરિવાર જુનાગઢથી સુરતના સરથાણા આવ્યા હતા. જૂનાગઢથી સુરત પરત ફર્યો હતો. સ્યુરાટા થી જૂનાગઢ આવવાને કારણે તેમને ક્વોરન્ટાઈનમાં રહેવું પડ્યું હતું. પરંતુ ક્વોરન્ટાઈન દર્ન્યાન તેમને થયો … Read more

ધારપુર જનરલ હોસ્પિટલમાં COVID19ના દર્દીઓને હવે રોબૉટ સેવા આપશે.

‘‘ધાર-બૉટ’’ દ્વારા COVID19ના દર્દીઓને વોર્ડમાં પાણી, ભોજન અને દવા પહોંચાડવા ઉપરાંત ઓબ્ઝર્વેશન અને કમ્યુનિકેશન પણ કરી શકાશે જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલની ઉપસ્થિતિમાં ધારપુર મેડિકલ કૉલેજ ખાતે ‘ધાર-બૉટ’નું ડેમોન્સ્ટ્રેશન યોજાયું મેડિકલ અને પેરા-મેડિકલ સ્ટાફની પોઝીટીવ દર્દીઓ સાથેના સંપર્કની ફ્રિક્વન્સી ઘટવાથી કોરોના વોરિયર્સને COVID19ના સંક્રમણનું જોખમ ઘટશે પાટણ જિલ્લાની ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે ટેક્નોલોજીના ઉપયોગથી અનોખો પ્રયોગ … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures