પ્રખર ક્રિમીનલ લૉયર ઉજ્જવલ નિકમે ડ્રગ કેસ અંગે કહ્યું …
Ujjwal Nikam પ્રખર ક્રીમીનલ ધારાશાસ્ત્રી ઉજ્જવલ નિકમે (Ujjwal Nikam) બોલિવૂડના ડ્રગ રેકેટના મુદ્દે કહ્યું હતું કે હજુ તો માત્ર હીરોઇનોનાં નામ આવ્યાં છે. થોડી રાહ જુઓ, હીરોનાં નામ પણ બહાર આવશે. નિકમે કહ્યું કે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો વાતની ગંભીર તપાસ કરી રહી છે. એ જોતાં આ મુદ્દાને પબ્લિસિટી સ્ટંટ તરીકે ન લેવો જોઇએ. ડ્રગ રેકેટમાં … Read more