Patan : પાટણમાં યુવાનના નામે ખોટી રીતે બેંકમાં કરંટ ખાતુ ખોલાવ્યું
Patan પાટણ (Patan)માં ખાનગી બેંકમાં ખોટી રીતે ખાતું ખોલવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પાટણમાં આવેલી એક ખાનગી બેંકમાં યુવાનની જાણ બહાર તમામ ડોક્યુમેન્ટ જમા કરી કરંટ ખાતુ ખોલાવી તેમાં ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન કર્યું હોવાની પાટણ (Patan) એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ પણ જુઓ : ટૂંકું ને ટચ : કાઈટ ફેસ્ટિવલમાં પતંગની … Read more