Cyclone Biparjoy LIVE UPDATES : આ જિલ્લાઓમાં ત્રણ દિવસ માટે રેડ ઍલર્ટ જાહેર
Cyclone Biparjoy LIVE UPDATES ગુજરાતના માથે વાવાઝોડા બિપોરજોયનું જોખમ તોળાઈ રહ્યું છે. ત્યારે વાવાઝોડા પહેલા ગુજરાતના દરિયા કાંઠે ભારે અસર જોવા મળી છે. બીજી તરફ રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદી માહોલ જોવા મળ્યો છે. ત્યારે વાવાઝોડાને પગલે 13 થી 15 જૂન દરમ્યાન દરિયાઈ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ દરમિયાન છેલ્લા 24 કલાકમાં … Read more