દાહોદ: ડમ્પર અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત
સંજેલી થી વાયા સુલિયાત થઈ મુખ્ય ગોધરા તરફ જતા માર્ગ ઉપર આશરે સંજેલી થી બે કિલોમીટર દૂર રાખ્યા નદી ની આગળ પુલિયા પાસે ગત રાત્રિએ ગંભીર અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું થયુ મોત. અકસ્માત કરનાર ડમ્પર ચાલક પોતાનું વાહન છોડી થયો ફરાર. રાત્રી દરમિયાન ટેમ્પા ચાલક પોતાનું વાહન ખરાબ થયું હોઈ ટેમ્પો અને વાહન ને રીપેરીંગ … Read more