દાહોદ: વિદ્યાર્થીઓ માટે નીટ-જેઇઇની પરીક્ષાનો માર્ગદર્શન સેમીનાર યોજાયો
વિદ્યાર્થીઓને નીટ-જેઇઇ પાસ કરવા માટેનું માર્ગદર્શન આપતા કલેક્ટર, ડીડીઓ સેમીનારમાં ઝાયડસ કોલેજના વિદ્યાર્થીઓએ નીટ-જેઇઇ પરીક્ષા પાસ કરવા માટેનું આપ્યું માર્ગદર્શન જિલ્લા વહીવટી તંત્રની ઉમદા પહેલ ‘એકલવ્ય પ્રયાસ’ અંતર્ગત દાહોદનાં વિદ્યાર્થીઓ નીટ-જેઇઇની પરીક્ષાઓના માર્ગદર્શન માટે સરકારી ઇજનેરી કોલેજ, દાહોદ ખાતે સેમીનાર યોજાયો હતો. સેમીનારમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી અને જિલ્લા વિકાસ અધિકારી … Read more