દાહોદ: ઝાલોદના વરોડ ગામેથી દાહોદ SOG પોલીસે 29 કિલો લીલો તથા સૂકો ગાંજો જપ્ત કર્યો
દાહોદ જીલ્લો જાણે નશાના કારોબારનો હબ બન્યો હોય તેમ, એક પછી એક જગ્યાથી નશાનુ વાવેતર ઝડપાઇ રહ્યુ છે. ત્યારે પોલિસે આજે વધુ, ઝાલોદ તાલુકાના વરોડ ગામના સુરપળી ફળીયામાથી 3 જેટલા ખેતરોમાથી લીલા ગાંજાના છોડ અને સુકો ગાંજો ઝડપી પાડી, સ્થળ ઉપરથી બે આરોપીઓને ઝડપી પડ્યા છે, જયારે એક આરોપી ફરાર છે. ASP ઝાલોદ વિજયસિંહ ગુર્જર … Read more