પાટણ જિલ્લામાં સદંતર દારૂ બંધ કરવામાં પોલીસના આંખ મિચામણા – આખરે લોકોએ જાતેજ દારૂબંધીનો ઠરાવ કર્યો.
Patan : સિદ્ધપુર તાલુકાના દશાવાડા ગામે ગામ લોકોએ દારૂબંધીનો ઠરાવ કર્યો છે. તેમજ ગામમાં દારૂના અડ્ડા બંધ કરવા અપીલ કરાઈ હતી. તેમ છતાં જો દારૂનું દૂષણ બંધ નહીં થાય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ગામમાં દારૂની બંદી ભયંકર રીતે પ્રસરી હોઈ ગામનું યુવાધન દારૂના રવાડે ચડી જીવન બરબાદ કરી રહ્યું છે. ત્યારે દશાવાડા ગામમાં … Read more