આ શહેરમાં દશામાની મૂર્તિ વિસર્જન કરવા પર રૂ.5000 નો દંડ
Dashama સમગ્ર દેશમાં વૈશ્વિક મહામારી કોરોના વાયરસનાં સંક્રમણના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. ત્યારે વડોદરા મ્યુનિસિપલ કમિશનરે મહત્વનો નિર્ણય કર્યો છે. વડોદરા મ્યુનિસિપલ કમિશનર નલિન ઉપાધ્યાયે નિર્ણય લીધો છે કે, દશામાની (Dashama) મૂર્તિઓનું વિસર્જન તળાવ, નદીમાં કરવામાં આવશે નહીં. જે કોઇપણ આ જાહેરનામાનો ભંગ કરશે તેમને 5000 રૂપિયાનો દંડ કરવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકા મ્યુનિસિપલ … Read more