ટૂંકું ને ટચ : ગૃહ મંત્રી અમિત શાહને દિલ્હી એઈમ્સમાંથી રજા અપાઈ
Home Minister Amit Shah કાલે જ હોસ્પિટલે નિવેદન જાહેર કરીને કહ્યુ હતુ કે ગૃહ મંત્રી અમિત શાહ (Home Minister Amit Shah) સાજા થઈ ચૂક્યા છે અને તેમને જલ્દી જ રજા આપી દેવામાં આવશે. ત્યારબાદ સોમવારે દિલ્હી સ્થિત એઈમ્સમાંથી તેમને રજા મળી ગઈ છે. કોરોના સંક્રમણથી બહાર આવ્યા બાદ તેમને 18 ઓગસ્ટે થાક અને માથુ દુખાવાથી … Read more