દિલ્હી : રહેણાંક વિસ્તામાં ચાલી રહેલી ફેક્ટરીમાં આગ લાગવાથી 44ના મોત.
દિલ્હી આગ : મુખ્ય દરવાજાનું શટર બંધ હતું, એક જ ગામના 30 લોકો નીંદર માણી રહ્યા હતા PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યુ, કેજરીવાલ સરકારે કહ્યું- દોષિતોને છોડશે નહીં કેજરીવાલ સરકારે અગ્નિકાંડ મામલે તપાસ રિપોર્ટ સાત દિવસમાં રિપોર્ટ સોંપવાનો આદેશ કર્યો છે ફાયર વિભાગના જણાવ્યા મુજબ, આગ સવારે 5.22 વાગે લાગી હતી ઘટનાસ્થળ પર હાલ 30 … Read more