ધંધુકા માં થયેલ માલધારી યુવાનની હત્યા ને લઇ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા બોટાદ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
તારીખ 25 જાન્યુઆરીના રોજ ધંધુકામાં ધોળા દિવસે કિશન ભાઇ શિવાભાઈ બોળીયા માલધારી જેમના પર ફાયરિંગ કરી હત્યા કરવામાં આવેલ હતી જેને લઇ આજરોજ બોટાદ કલેકટર કચેરી ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા અધિક કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અને માંગ કરવામાં આવી હતી કે આ યુવાનની હત્યા કરનાર હત્યારાઓને કડકમાં કડક સજા થાય તેમજ આ કેસ … Read more