પાટણ: રો.ધનરાજભાઈ ઠકકરે પોતાના જન્મદિન પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પ યોજી અન્યોને પ્રેરણા પૂરી પાડી…
જરૂરિયાત મંદ દર્દીઓને બ્લડ મળી રહે તેવી શુભ ભાવના સાથે આયોજિત બ્લડ કેમ્પમાં 35 બોટલ બ્લડ એકત્ર કરાઈ.. કોરોના કાળના કપરા સમયે દર્દીઓને ભોગવવી પડેલી બ્લડ ની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પાટણની એક્સપરિમેન્ટલ શાળાના મદદનીશ શિક્ષક ઝેડ એન. સોઢા દ્વારા પોતાના મિત્ર સર્કલમાં સારા પ્રસંગોએ બ્લડ ડોનેશન કેમ્પ યોજી જરૂરીયાત મંદ લોકોને મદદરૂપ બનવા માટેની પ્રેરણા … Read more