ધારપુર જનરલ હોસ્પિટલમાં COVID19ના દર્દીઓને હવે રોબૉટ સેવા આપશે.

‘‘ધાર-બૉટ’’ દ્વારા COVID19ના દર્દીઓને વોર્ડમાં પાણી, ભોજન અને દવા પહોંચાડવા ઉપરાંત ઓબ્ઝર્વેશન અને કમ્યુનિકેશન પણ કરી શકાશે જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલની ઉપસ્થિતિમાં ધારપુર મેડિકલ કૉલેજ ખાતે ‘ધાર-બૉટ’નું ડેમોન્સ્ટ્રેશન યોજાયું મેડિકલ અને પેરા-મેડિકલ સ્ટાફની પોઝીટીવ દર્દીઓ સાથેના સંપર્કની ફ્રિક્વન્સી ઘટવાથી કોરોના વોરિયર્સને COVID19ના સંક્રમણનું જોખમ ઘટશે પાટણ જિલ્લાની ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે ટેક્નોલોજીના ઉપયોગથી અનોખો પ્રયોગ … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures