Punjab National Bank માં થયો 3,688 કરોડનું કૌભાંડ, જાણો વિગત
Punjab National Bank Punjab National Bank (પંજાબ નેશનલ બેંક) એ ગુરૂવારે આરબીઆઇ (RBI)ને દીવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (DHFL)ના એનપીએ ખાતામાં 3,688.58 કરોડ રૂપિયાની છેતરપિંડી વિશે જાણકારી આપી છે. DHFL તે સમયે ચર્ચામાં આવી હતી જ્યારે એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે તેણે ઘણી બનાવટી કંપની દ્વારા કુલ 97,000 કરોડ રૂપિયાની બેંક લોનથી 31,000 કરોડ રૂપિયાની હેરાફેરી … Read more