જૂથ અથડામણ : અનુસૂચિત જાતિના લોકોએ ન્યાય માટે અર્ધનગ્ન અવસ્થામાં રેલી યોજી
ધોરાજી માં અનુસૂચિત જાતિના લોકો અને પટેલ સમાજ વચ્ચે જૂથ અથડામણ બાદ ધોરાજી સમસ્ત દલિત સમાજની ખોટી ફરિયાદની સામે રેલી યોજી જાહેરમાં દેખાવો કર્યો હતો. ધોરાજી શહેર ભાજપ અને વિશ્વ હિન્દુ પરિષદ ના હોદેદારો વિરુદ્ધ દલિત સમાજે આજરોજ આવેદન પત્ર આપ્યું હતું. ધોરાજી ના કુંભાર વાડા વિસ્તારમાં બે સમાજ વચ્ચે થયેલ જૂથ અથડામણ બાદ 3 … Read more