રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પાણી મુદ્દે પોસ્ટર યુદ્ધ સર્જાયું
ધોરાજીના વોર્ડ નંબર પાંચમાં ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા ગુમ થયા હોવાના પોસ્ટરો લાગ્યા, ધોરાજીમાં હાલ નગરપાલિકા દ્વારા પાણી વિતરણ માં થઈ રહેલ ધાંધિયાને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો. રોસે ભરાયેલા લોકોએ ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા ના વિરુદ્ધમાં લગાવ્યા પોસ્ટરો, પોસ્ટરોમાં ધારાસભ્ય વિરૂધ વિવિધ પ્રકારના લખાણો લખવામાં આવ્યા ધોરાજીમાં પંદર દિવસે પાણી વિતરણ પાલિકાના અધિકારીઓ સામે … Read more