Family Court માં આવેલા છૂટાછેડાની અરજીના આ ચોંકાવનારા આંકડા…
Family Court વૈશ્વિક મહામારી કોરોનાના કારણે ગુજરાતમાં લાંબા લોકડાઉન પછી એક મોટા સમાચાર આજે સામે આવી રહ્યા છે. ગુજરાતમાં લાંબા લોકડાઉનમાં છૂટાછેડાના કેસોની સંખ્યામાં હરણફાળ વધી છે. અનલોકમાં શહેરની Family Court (ફેમિલી કોર્ટ) માં ઓનલાઈન કાર્યવાહી વચ્ચે એક મોટો ખુલાસો થયો છે. એક ખુલાસા મુજબ છેલ્લા 8 દિવસમાં ફેમિલી કોર્ટ (Family Court) માં ડિવોર્સની 30 … Read more