Earthquake: ગુજરાતમાં 5.5નો ભૂકંપ,10 સેકન્ડથી વધુ ધ્રૂજી ધરા
Earthquake કોરોનાનો કહેર તથા વરસાદ અને વાવાઝોડાના માર વચ્ચે ગુજરાત વાસીઓ પર ફરીથી નવી આપતિ આવી છે. ગુજરાતમાં રવિવારે રાત્રે 8.13 કલાકે (Earthquake) ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભચાઉ પાસે વોંધ ગામે એપીસેન્ટર ધરાવતા 5.3ના ભૂકંપે કચ્છની ધરાને 10 સેકન્ડ સુધી ધ્રુજાવી હતી. જ્યારે રાજકોટ અને મોરબી સહિતના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ત્રણ આફ્ટર શોક અનુભવાયા હતા. … Read more