ગર્લફ્રેન્ડે છોડ્યો સાથ : ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર બ્રોડને ભારત વિરૂદ્ધ રમવુ પડ્યુ ભારે
ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડે ભારત વિરૂદ્ધ બીજી ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરી ટીમને મેચ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બ્રોડે બન્ને ઇનિંગમાં મળીને 5 વિકેટ ઝડપી હતી. જોકે, ટીમ ઇન્ડિયા વિરૂદ્ધ તેનું રમવુ મોંઘુ પડી ગયુ છે. બ્રોડની ગર્લફ્રેન્ડે તેનો સાથ છોડી દીધો છે. બ્રોડની ગર્લફ્રેન્ડે છોડ્યો સાથ સ્ટુઅર્ટ બ્રોડની ગર્લફ્રેન્ડ અને જાણીતી સિંગર મોલી … Read more