Sadak 2 Trailer ને 6.5 મિલિયન ડિસલાઇક, નેપોટિઝમને લઇ વિરોધ
સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ બોલિવૂડમાં નેપોટિઝમને લઈને પબ્લિકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો સ્ટાર કિડ્સને બોયકોટ કરી રહ્યા છે. તેવામાં સંજય દત્ત, આલિયા ભટ્ટ અને આદિત્ય રોય કપૂર સ્ટાર ફિલ્મ ‘સડક-2’નાં ટ્રેલર (Sadak 2 Trailer)નો ભારે વિરોધ થઇ રહ્યો છે. યૂટ્યુબ પર ટ્રેલર રિલીઝ થતા ભારે ડિસલાઇક્સ મળી રહી છે. અત્યાર સુધીમાં … Read more