અહીંના પુરષોને કરવા પડે છે બે લગ્ન, કારણ જાણીને તમે પણ રહી જશો દંગ.
દુનિયાની અંદર એક એવો પણ દેશ છે કે જ્યાં પુરુષોને મજબૂરીથી કરવા પડે છે બે લગ્ન. ભારત દેશની અંદર એક કરતાં વધુ લગ્નને કાનૂનન અપરાધ માનવામાં આવે છે. ઘણા દેશો એવા છે કે જ્યાં એક કરતાં વધુ લગ્નને કાયદેસર રીતે માન્યતા મળતી નથી. પરંતુ દુનિયાની અંદર એક એવો દેશ આવેલો છે કે જ્યાં પુરુષોને બળજબરીથી … Read more