ધોરણ 9થી 12ના અભ્યાસક્રમમાં 30 ટકા ઘટાડા સાથે પરીક્ષા પદ્ધતિમાં પણ ફેરફાર
Examination ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા કોરોના મહામારીને ધ્યાને રાખીને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2020-21માં ધોરણ-9થી ધોરણ-12ના અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ઉપરાંત પરીક્ષા પદ્ધતિ (Examination) માં પણ મોટાપાયે ફેરફાર કરાયો છે. ધોરણ-12 સાયન્સમાં અગાઉની જેમ જ પ્રશ્નપત્રોમાં 50 ટકા MCQ અને 50 ટકા … Read more