વિદેશી પક્ષીઓનું જેતપુર તાલુકાના સરધારપુર ગામની નદીમાં આગમન
સાઈબીરિયા, રશિયા, મધ્ય એશિયા, ઉત્તર એશિયા, ઈરાન, ઈરાક, નોર્વે, સ્વિડન, ડેન્માર્ક, હોલેન્ડ, ભારતના ઠંડા પ્રદેશો, તિબેટના પક્ષીઓએે સરધારપુર ગામ પાસે આવેલ નદીના ડેમ સાઈટ પાસે ધામાં નાખ્યા છે. “પંછી નદીયા પવન કે જોકે કોઇ સરહદ ઇને ના રોકે” આ પક્તિને સાર્થક કરતું હોય તે રીતે વિદેશી પક્ષીઓ દૂર દૂર થી પોતાના જતન માટે જેતપુર તાલુકાના … Read more