જાણો ફિલ્મ ‘ ફન્ને ખાં ‘ ની સ્ટોરી
નિર્માતા: ભૂષણ કુમાર, રાકેશ ઓમપ્રકાશ મહેરા, અનિલ કપૂર, પીએસ ભારતી, રાજીવ ટંડન, કૃષ્ણ કુમાર, કુસુમ અરોરા, નિશાન્ત પિટ્ટી નિર્દેશક: અતુલ માંજરેકર સંગીત: અમિત ત્રિવેદી, તનિષક બાંગ્ચી કલાકારો: અનિલ કપૂર, ઐશ્વર્યા રાય બચ્ચન, રાજકુમાર રાવ, દિવ્યા દત્તા, પિહુ પ્રકાશન તારીખ: 3 ઓગસ્ટ 2018 ફન્ને ખાં મધ્યમવર્ગીય વ્યક્તિ ફન્ને ખાં (અનિલ કપૂર), જેને યુવા દિવસોમાં ગીતકાર બનવાના સપના જોયા … Read more