હૉસ્પિટલોને ચાર સપ્તાહમાં ફાયર NOC મેળવવા નિર્દેશ: સુપ્રીમ કોર્ટ
Supreme Court શુક્રવારે સુપ્રીમ કોર્ટે (Supreme Court) કોરોના વાયરસ સંક્રમણની સ્થિતિ પર સુનાવણી કરી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે અનેક દિશા નિર્દેશ જાહેર કર્યા. કોર્ટે કહ્યું છે કે જે હૉસ્પિટલોએ ફાયર NOC નથી લીધો તો તાત્કાલિક ચાર સપ્તાહની અંદર એનઓસી લઈ લે. કોર્ટે નિર્દેશ કર્યા છે કે જો ચાર સપ્તાહમાં હૉસ્પિટલ ફાયર એનઓસી ન લે તો … Read more