જો તમે જિમ જતા હોય તો પહેલા આટલું ધ્યાન રાખો.
આજકાલ યુવા વર્ગ ફિટ રહેવા માટે જિમ જાય છે. પરંતુ જિમ ગયા બાદ તેઓ પોતાની જાતને ફિટ રાખવાના ચક્કરમાં કેટલીક ભૂલ કરી બેસે છે. તેમને એવું લાગે છે કે જિમ જતાં પહેલાં જો કંઇક ખાઇ લે તો નુકશાન થઇ શકે છે. જ્યારે આ ખોટો ભ્રમ છે. ખાલી પેટે વર્કઆઉટ ન કરવું જોઇએ. વર્કઆઉટ પહેલા નાશ્તો … Read more