બાંગ્લાદેશની સેનાના પૂર્વ મેજર ડેલવર હુસૈને હિન્દુઓને આપી ધમકી
Bangladesh હાલમાં જ સોશિયલ મીડિયા પર જોવા મળેલા એક વાયરલ વીડિયોએ હોબાળો મચાવી દીધી છે. બાંગ્લાદેશ (Bangladesh) ની સેનાના દેશમાંથી હાંકી કઢાયેલા પૂર્વ મેજર ડેલવર હુસૈનના ઓનલાઈન લાઈવ વીડિયો ફૂટેજે હોબાળો મચાવી દીધો છે. બાંગ્લાદેશમાં રહેતી હિન્દુ વસ્તીને ડેલવર હુસૈને ઈસ્લામિક કટ્ટરપંથીની જેમ ખુલ્લેઆમ ધમકી આપી છે. આ પણ જુઓ : ઓક્સફર્ડની કોરોના વેક્સીન ટ્રાયલને … Read more