આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ – CDS જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશ
Gen Bipin Rawat Chopper Crash તામિલનાડુના કન્નુરના જંગલમાં બુધવારે સેનાનું MI-17 હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું છે. આ દૂર્ઘટના પછી હેલિકોપ્ટરમાં આગ લાગી ગઈ હતી, જેમાં દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત, તેમનાં પત્ની મધુલિકા સહિત 14 અધિકારી સવાર હતાં, જેમાં મળતી માહિતી પ્રમાણે 13 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં CDS … Read more