પાટણમાં યુવતી કુંવારી માતા બની : લગ્નની લાલચ આપી યુવકે વારંવાર દુષ્કર્મ ગુજારતા યુવતી ગર્ભવતી બની હતી
Patan News : પાટણ શહેરમાં રહેતી 25 વર્ષીય યુવતીને મૂળ અઘાર ગામના અને હાલમાં પાટણમાં રહેતા ઈસમે લગ્નની લાલચ આપી વારંવાર શરીરસુખ માણી યુવતીને ગર્ભવતી બનાવી હતી. યુવતીએ અધૂરા મહિને બાળકીને જન્મ આપતા યુવતી અને બાળકીને સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવની મળતી હકીકત મુજબ પાટણ શહેરમાં રહેતા અને મજૂરી કામ કરતા … Read more