Summer Season Google Doodle : આજે કેમ ખાસ દિવસ છે? જાણો વિગત.
Summer Season Google Doodle ગૂગલ હર ઈવેન્ટ કે ખાસ દીવસ પર ડૂડલન બનાવે છે. તો આજે સર્ચ એંજિન ગૂગલ ઉનાળાની સીઝનની શરૂઆત ખૂબ જ ખાસ રીતે ઉજવી રહ્યું છે, જેના માટે ગૂગલે Summer Season Google Doodle આ ખાસ ડૂડલ બનાવ્યું છે. ઉત્તરી ગોળાર્ધમાં 21 જૂનથી ઉનાળાની ઋતુ શરૂ થાય છે. તેમજ ઉનાળાની ઋતુ શરૂ થતા … Read more