ગુજરાતના 5 લાખ સરકારી કર્મચારીઓને મળી મોટી દિવાળી ભેટ
Gujarat ગુજરાત (Gujarat) ના પાંચ લાખથી વધુ અધિકારી કર્મચારીઓને મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) ની સરકારે મોટી દિવાળી ભેટ આપી છે. રાજ્ય સરકારમાં સેવારત તમામ અધિકારી કર્મચારીઓને દિવાળીના અવસરે 10 હજાર રૂપિયા ફેસ્ટિવલ એડવાન્સ તરીકે વગર વ્યાજે આપવાનો હિતકારી નિર્ણય લેવાયો છે. ડિજીટલ ટ્રાન્ઝેક્શનને વધુ પ્રોત્સાહિત કરવા આ એડવાન્સની રકમ અધિકારીઓ કર્મચારીઓને કાર્ડના સ્વરૂપમાં આપવામાં … Read more