ગુજરાત સરકારનો ખેડૂતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય, જાણો કયા મુદ્દે મોટા વળતરની નવી નીતિ જાહેર કરી?

gujarat government decision

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં નવીન વીજ ટ્રાન્સમિશન લાઇનો અને ટ્રાન્સમિશન ટાવર ઊભા કરવા માટે અસરગ્રસ્ત ખેડૂતો/ જમીનધારકોને નૂકશાની પેટે અપાતા વળતર અંગે નવી નીતિ જાહેર કરવામાં આવી છે. ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતો અને જમીન ધારકોની માંગણીને ધ્યાને લઇને, નવીન વીજ ટ્રાન્સમિશન … Read more

વારા ફરથી વારો! હવે આ શહેરમાં પણ જાહેરમાર્ગ પર ઈંડા-નોનવેજની લારીઓ હટાવાશે

egg non veg cart remove gujarat

છેલ્લા ઘણા દિવસોથી ઈંડા અને નોનવેજની લારીઓના દબાણને લઈને ગુજરાત(GUjarat)નું રાજકારણ ગરમાયુ છે ત્યારે ગુજરાતના સ્માર્ટ સીટી અમદાવાદ(Ahmedabad)માં પણ જાહેર માં ચાલતી ઈંડા અને નોનવેજ ની લારીઓ તાત્કાલિક દૂર કરવા ખુદ મનપાના રેવન્યુ કમિટી ચેરમેન સી એ જૈનિક વકીલે મનપા કમિશનરને પત્ર લખ્યો હતો જે બાદ અમદાવાદ શહેરમાં પણ ઈંડા-નોનવેજની લારીઓ રસ્તા પરથી દૂર કરવા … Read more

ધોલેરામાં ગુજરાત- સ્પેશ્યલ એજ્યુકેશન રિજન સ્થાપિત કરવા માટે સેરેસ્ટ્રા ગ્રુપ સાથે ગુજરાત સરકારે એમ.ઓ.યુ કર્યા

DSIR

DSIR ગુજરાત સરકાર ના મહત્વપૂર્ણ flagship પ્રોજેકટ ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયન (DSIR) માં વિશ્વ સ્તરીય એજ્યુકેશન સ્પેશ્યલ રીજીયન ની સ્થાપના માટે ના એમ ઓ યુ આજે ગાંધીનગર માં કરવામાં આવ્યા હતા.‘ગ્રીનફીલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સિટી’ અંતર્ગત દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરિડર રિજીયનના ભાગ રૂપે નિર્માણ પામી રહ્યો છે. DSIR અત્યારે વિવિધ સેવાઓ સાથે સજ્જ છે અને અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે, … Read more

Lockdown : ગુજરાત સરકારનું કરફ્યૂ અને લોકડાઉનને લઈને મોટું નિવેદન

Lockdown

Lockdown સોશિયલ મીડિયામાં રાજ્યમાં લોકડાઉન (Lockdown) ફરીથી થવાનું છે તેવા જે સમાચારો ફરી રહ્યા છે તેનું સ્પષ્ટ ખંડન કરતા રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું છે કે, આવી કોઈ જ બાબત હાલ રાજ્ય સરકારની વિચારણામાં નથી. પંકજ કુમારે જણાવ્યું કે, હાલ રાજ્યના જે ચાર શહેરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં રાત્રિના 9 … Read more

Gujarat સરકારે રિક્ષાચાલકોને લઈને કર્યો આ મોટો નિર્ણય, જાણો

Gujarat ગુજરાત (Gujarat) સરકારે રિક્ષાચાલકોને માટે યુનિફોર્મ નક્કી કર્યો છે. રાજ્યના રીક્ષાચાલકોને કપડાં ઉપર બ્લૂ (વાદળી) કલરનો એપ્રોન પહેરવો પડશે. ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર વિભાગે આ નિર્ણય લીધો છે. રીક્ષાચાલકો સાથે અગાઉ આ અંગે બેઠક યોજાઈ ગઈ હોવાનો દાવો પણ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. તેમજ આ બ્લૂ (વાદળી) કલરનો એપ્રોન રીક્ષાચાલકોને ફરજિયાત પહેરવો જ … Read more

Government :છેલ્લા ઘણા સમયથી અટકેલા આ મુદ્દાને લઈને સરકાર હવે આવી એક્શનમાં

Government છેલ્લા ઘણા સમયથી અટકેલી સરકારી ભરતીને લઈને હવે સરકાર (Government) એક્શનમાં આવી છે. આ અંગે CM નિવાસ સ્થાને મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠકમાં ભરતી બોર્ડના ચેરમેન અને મુખ્ય લોકો હાજર રહ્યા. મળતી માહિતી મુજબ, પરીક્ષા બાદ નિમણૂક બાકી અંગે કાર્યવાહી થઈ શકે છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન, નિમણૂંક જેવા બાકી કામ પૂરા કરવા અંગે ચર્ચા … Read more

શિક્ષણ રાજ્યમંત્રીએ નવરાત્રિનું વેકેશન જાહેર કર્યું, CM રૂપાણીએ કહ્યું હું નથી જાણતો

Minister of Education declared Navratri vacation, CM Rupani said I do not know

રાજ્ય સરકારે તમામ શાળા-કોલેજો માટે અગત્યની જાહેરાત કરી છે. શાળા-કોલેજોમાં હવે નવરાત્રિ દરમિયાન વેકેશન રહેશે. રાજ્યના શિક્ષણ રાજ્યપ્રધાન વિભાવરીબેન દવેએ આ બાબતે મહત્વનું નિવેદન આપ્યું છે. 15થી 21 ઓક્ટોબર સુધીનું નવરાત્રિ વેકેશન ગુજરાતની તમામ શાળા-કોલેજોમાં રહેશે. પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી નવરાત્રીની રજાઓ બાબતે કંઇ જાણતા નથી તેવું નિવેદન આપ્યું છે. શાળા-કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures