UNLOCK 5: જાણો ગુજરાતમાં શું ખુલ્લું રહેશે શું બંધ.
જાણો ગુજરાતમાં શું ખુલ્લું રહેશે શું બંધ સિનેમા-મલ્ટિપ્લેક્સ-થિયેટર્સને 50% સીટિંગ કેપેસિટી સાથે શરૂ કરી શકાશે. ફક્ત સ્પોર્ટ્સપર્સને તાલીમ આપવા સ્વિમિંગ પૂલ ખૂલશે. સાથેજ બિઝનેસ એક્ઝિબિશનને મંજૂરી અપાશે, જે વાણિજ્યમંત્રાલયની શરતોને આધીન રહેશે. મનોરંજન પાર્ક સાથે એનાં જેવાં બીજા સ્થળોને ખોલવા મંજૂરી અપાશે. લાઇબ્રેરી 60 ટકા લોકોની કેપેસિટી સાથે ખોલી શકાશે. ધાર્મિક સ્થળો 7 જૂન, 2020ના … Read more