સરકાર ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે ખરીદશે મગફળી,મગ અને અડદ
ખેડૂતોને નિયત સમયગાળામાં ઓનલાઈન અરજી કરવા અનુરોધ ખેડૂતોને ખેતી ખર્ચ સામે આર્થિક રક્ષણ આપવા માટે રાજ્ય સરકાર દર વર્ષે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે વિવિધ પાકોની ખરીદી કરે છે, ત્યારે ચાલુ વર્ષ 2022-23માં રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે મગફળી, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરશે. ખેડૂતોએ તા.25.09.2022 થી તા.10.11.2022ના સમયગાળા દરમિયાન પાકનું વેચાણ … Read more