સુરેન્દ્રનગરમાં પ્રથમ ગુજસીટોક ગુનો નોંધાયો, 13 આરોપીની ધરપકડ
Surendranagar રાજ્ય સરકારે ગુજરાતમાં વધતા અસામાજિક તત્વોના આતંક પર લગામ કસવા માટે ધી ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ એક્ટ-2015ને લાગુ કર્યુ છે. આ કાયદા હેઠળ સુરેન્દ્રનગર (Surendranagar)માં 13 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જે જિલ્લાનો પ્રથમ ગુજસીટોક અંતર્ગત ગુનો બન્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી સુરેન્દ્રનગરમાંથી પસાર થતાં અમદાવાદ-રાજકોટ, અમદાવાદ-કચ્છ નેશનલ હાઈવે ઉપરાંત જિલ્લાના … Read more