મહિલાઓની પરાણે સર્જરી કરનારા ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટરને 465 વર્ષની જેલ

Virginia અમેરિકાના વર્જિનિયા (Virginia) સ્ટેટમાં ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટર દ્વારા મહિલાઓને ડરાવીને જરૂર ન હોય છતાં તેમની સર્જરી કરી નાખનારા જાવેદ પરવેઝ ઝડપાયો. જાવેદ પરવેઝને 465 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. અમેરિકી કોર્ટે એ આક્ષેપ બહાલ રાખ્યો હતો કે સાવ ખોટા અને બનાવટી બિલો બનાવીને ડૉક્ટર પરવેઝે સરકારી વીમા કંપનીએા પાસેથી લાખ્ખો ડૉલર્સ વસૂલ કર્યા હતા. … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures