ગુજરાત સ્થાપના દિન: પાટણના પ્રગતિ મેદાન ખાતે યોજાયેલ હસ્તકલા હાટ પ્રદર્શનની મુલાકાત લેતા મુખ્યમંત્રી
મુખ્યમંત્રીએ એક કોમન મેનની જેમ ચાની ચુસ્કી માણી-દેવડા અને રેવડીનો આસ્વાદ માણ્યો… મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ૧લી મે ગુજરાત ગૌરવ દિન ૨૦૨૨ ની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત પાટણ જિલ્લામાં યોજાયેલ વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રીએ વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થયા બાદ ઇન્ડેકસ્ટ-સી ગાંધીનગર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી,પાટણ તેમજ GLPC ના સહયોગથી પાટણના પ્રગતિ મેદાનમાં યોજાયેલા હસ્તકલા … Read more