ડિજિટલ ઓફર, નવા ક્રેડિટ કાર્ડ આપવાનું બંધ કરવા RBIનો HDFCને આદેશ
HDFC રિઝર્વ બેન્કે ખાનગી ક્ષેત્રની બેન્ક એચડીએફસી (HDFC) બેન્કને નવી ડિજિટલ ઓફરો તથા નવા ક્રેડિટ કાર્ડ જારી કરવાનું કામચલાઉ રીતે અટકાવી દેવા સૂચના આપી છે. એચડીએફસી બેન્કના પ્રાઈમરી ડેટા સેન્ટરમાં ગયા મહિને વીજ પૂરવઠો ખોરવાઈ જવાની ઘટના બાદ રિઝર્વ બેન્કે આ નિર્ણય લીધો છે. એચડીએફસી બેન્કના ગ્રાહકોએ છેલ્લા બે વર્ષ દરમિયાન બેન્કની ઈન્ટરનેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ તથા પેમેન્ટ … Read more