રાજ્યમાં વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત, પાટણ શહેરમાં હાર્ટએટેકથી પ્રજાપતિ સમાજના અગ્રણીનું મોત
Patan News : રાજ્યમાં નાની ઉંમરે હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત છે. આજે પાટણમાં વધુ એક આશાસ્પદ વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયાના સમાચાર સામે આવ્યા છે. પાટણનાં ખોખરવાડા વિસ્તારમાં આવેલ રામની શેરીમાં રહેતા રાજુભાઈ પ્રજાપતિનું હાર્ટ એટેકથી મોત થયું છે. 41 વર્શિય રાજુભાઈ પ્રજાપતિ નિત્ય કર્મ મુજબ વહેલા ઉઠી બાથરૂમમાં ન્હાવા જતા મોત થયું હતું. … Read more