Ahmedabad : અમદાવાદીમાં આજે ગરમીનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે
Ahmedabad : ઉનાળો શરૂ થતાં છેલ્લા એક અઠવાડિયાથી ગરમીનો (heat wave) પારો સતત વધી રહ્યો છે. કાળઝાળ ગરમી દરમિયાન અમદાવાદ, ગાંધીનગર, ખેડા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લાના અલગ-અલગ વિસ્તારમાં આજે હીટવેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ કારણથી હવામન વિભાગે લોકોને કામ વગર ઘરેથી બહાર જવાનું ટાળવાની સલાહ … Read more