ખેડૂતો માટે ફરી માઠા સમાચાર, જાણો રાજ્યમાં આગામી દિવસોમાં ક્યા વિસ્તારમાં વરસાદ પડશે

Gujarat rain

રાજ્યના ખેડૂતો માટે ફરી માવઠાના માઠા સમાચાર આવી રહ્યાં છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં કમોસમી વરસાદ વરસી શકે છે. તો આ તરફ સૌરાષ્ટ્રના પણ કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદ વરસે તેવી … Read more

Rain: હવામાન વિભાગે ગુજરાતમાં 5 દિવસ વરસાદની આગાહી કરી

Rain હવામાન વિભાગે રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં આગામી 5 દિવસ છૂટાછવાયા વરસાદ (Rain) ની આગાહી કરી છે. તેમજ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સહિત બાકીના ભાગો એકંદરે કોરા રહેશે. જો કે, સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ચારેક દિવસ સુધી એકંદરે સાર્વત્રિક વરસાદ (Rain) જોવા મળ્યો છે. તો રાજ્યમાં અત્યાર સુધીમાં 128 ટકા વરસાદ નોંધાયો છે. … Read more

Gujarat માં ભારે વરસાદને પગલે જાણો ક્યાં ડેમના દરવાજા ખોલવામાં આવ્યા

Gujarat

Gujarat ગુજરાત (Gujarat)માં છેલ્લા 24 કલાકમાં 251 તાલુકામાં વરસાદ નોંધાયો છે. પાણીની આવકમાં વધરો થતાં તંત્રને ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે. જામનગરના જોડીયા અને મહેસાણાના કડીમાં 13 ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે. રાજ્ય (Gujarat)માં ભારે વરસાદના પગેલ અનેક જળાશયો ઓવરફ્લો થયા છે. આ પણ જુઓ : પાટણમાં વરસાદી પાણી ભરાતાં ચીફ ઓફીસરનું બોટિંગ દ્વારા … Read more

Orange alert જાહેર, શનિ-રવિ ગુજરાતમાં પડશે અતિ ભારે વરસાદ

Orange alert હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 22-23 ઓગસ્ટ એટલે કે શનિ-રવિના રોજ ગુજરાતમાં જળબંબાકાર વરસાદની આગાહી કરવામાં આવી છે. તેથી આખા ગુજરાત રાજ્યને શનિવાર અને રવિવાર માટે ઓરેન્જ અલર્ટ (Orange alert) આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે આગામી 3-4 દિવસ માટે નદીમાં ભારે … Read more

22-23 August : આ જિલ્લાઓમાં થશે ભારેથી અતિભારે વરસાદ

22-23 August બંગાળની ખાડી પર એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન વિભાગના મતે આ સિસ્ટમ 22 અને 23 ઓગસ્ટે (22-23 August) રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ લાવશે. હવામાન વિભાગે 22મી અને 23 ઓગસ્ટે (22-23 August) દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના જામનગર, દેવભૂમિ દ્વારકામાં … Read more

Loss : ભારે વરસાદને કારણે ડાંગરના પાકને કરોડોનું નુકસાન

Loss રાજ્યમાં પડેલા સાર્વત્રિક વરસાદના કારણે ખેડૂતોમાં આનંદની લાગ્ણી પ્રસરી ગઈ છે. જો કે, રાજ્યમાં હાલ 85 ટકા વરસાદ થઈ ચૂક્યો છે. ત્યારે ખેડૂતોએ વાવણી પણ મોટા પ્રમાણમાં કરી છે. રાજ્યમાં હાલની સ્થિતિએ 95 ટકા વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે. જેમાં તેલીબિયાનું વાવેતર મોટા પ્રમાણમાં થયું છે. પરંતુ વધુ પડતા ભારે વરસાદના કારણે ડાંગરના પાકને … Read more

20 August સુધી રહેશે વરસાદી માહોલ,અહીં થશે સૌથી વધુ વરસાદ

20 August હવામાન વિભાગની આગાહી પ્રમાણે 20મી ઓગસ્ટ (20 August) સુધીમાં ગુજરાતનાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તેમજ આ આગાહીને કારણે તંત્ર પણ એલર્ટ થયુ છે. નદી કિનારાના વિસ્તારોને એલર્ટ કરાયા છે. ભારે વરસાદના પગલે પાણી ભરાતા હોય તેવો કોઝ-વે બંધ કરવા સૂચના પણ આપવામાં આવી છે. દરિયો 17 થી 20 ઓગસ્ટ (20 … Read more

17-18 August :ગુજરાતમાં આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

17-18 August સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદી માહોલ જામ્યો છે. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા થયા છે. ત્યારે આગામી બે દિવસ એટલ કે 17 મી અને 18 મી ઑગસ્ટે (17-18 August) રાજ્યના ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ મૂશળધાર વરસી શકે છે. તેમજ 17 ઓગસ્ટના રોજ વરસાદની તીવ્રતા … Read more

Weather forecast : 5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

Weather forecast હવામાન વિભાગની આગાહી (weather forecast) પ્રમાણે, સાયક્લોનીક સર્ક્યુલેશન અને લો પ્રેશર સક્રિય થયુ છે. જેના કારણે રાજ્યમા આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવમાન વિભાગની આગાહી (weather forecast) અનુસાર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. ગુજરાતમાં તોફાની પવન સાથે ઉત્તર ગુજરાત … Read more

Heavy Rain : જન્માષ્ટમી નોમના દિવસે ભારે વરસાદની આગાહી

Heavy Rain હવામાન વિભાગની આગાહી મુજબ બંગાળની ખાડીમાં લો પ્રેસર સર્જાયું છે. રાજ્યની ઉપર ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. લો પ્રેસરની મદદથી ગુજરાતને સારો વરસાદ મળશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. બંગાળની ખાડીમાં 10 ઓગસ્ટથી લો-પ્રેશર સક્રિય થવાની શક્યતા છે. તેમજ રાજસ્થાનનાં દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં સક્રિય થયેલા સાઈક્લોનિક સરક્યુલેશનને કારણે અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગના વિસ્તારોમાં … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures