High profile કૂટણખાનાનો પર્દાફાશ, આ 2 હોટલમાં પડી રેડ…
સુરતમાંથી એક હાઈપ્રોફાઈલ (High profile)કૂટણખાનાનો પર્દાફાશ કરાયો છે. સુરત રેલવે સ્ટેશન નજીક દિલ્હીગેટ વિસ્તારમાં આવેલી બે હોટલોમાં ચાલી રહેલો દેહવ્યાપર મહિધરપુરા પોલીસે રંગેહાથે પકડી પાડ્યો હતો. તો બન્ને હોટલોમાં રંગરેલિયા કરવા આવેલા 14 પુરુષો અને 9 મહિલાઓને અટકાયત થઈ. તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. વિનસ હોટલમાં દેહવ્યાપાર માટે બોલાવાયેલી સાત યુવતીઓ અને 11 … Read more