Himachal Pradesh માં લીફ્ટ આપવાને બહાને મહિલા પર ગેંગરેપ
Himachal Pradesh હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના કાંગડા વિસ્તારમાં એક મહિલા સાથે ગેંગરેપની ઘટના બની હતી. 32 વર્ષની આ પરિણીતાને લીફ્ટ આપવાને બહાને પોતાની કારમાં બેસાડ્યા બાદ સાતે આરોપીઓએ જાનવરની જેમ મહિલા સાથે ગેંગરેપ આચર્યો હતો. આ મહિલા એક બસ સ્ટેન્ડ પર બસની રાહ જોઇને ઊભી હતી ત્યારે ત્યાંથી પસાર થઇ રહેલી કારમાં બેઠેલા લોકોએ એને … Read more