દાહોદ: મહિલા પોલીસ કર્મયોગીઓની સુવિધા માટે ઘોડિયાઘરનો પ્રારંભ કરાવતા જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર
દાહોદ જિલ્લા પોલીસ હેડકવાર્ટસ ખાતે મહિલા પોલીસ કર્મયોગીઓની સુવિધા માટે ઘોડિયાઘરનો પ્રારંભ જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસરે કર્યો છે. મહિલા પોલીસ સ્ટેશનની પાસે શરૂ કરવામાં આવેલા ઘોડિયાઘરનો પ્રારંભ કરતા તેમણે જણાવ્યું કે, આ ઘોડિયાઘરથી પોલીસકર્મયોગીઓ જેઓ માતાપિતા બંને ફરજ નિભાવતા હોય તેમના માટે મોટી રાહત મળશે અને તેમના બાળકોને પણ અહીં સરસ વાતાવરણ મળશે. તેમણે … Read more