ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના પ્રવાસ માટે આસામ પહોંચ્યા
Amit Shah ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) બે દિવસના પ્રવાસ પર અડધી રાત્રે ગૌહાટી પહોંચી ગયા છે. આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ ગૃહમંત્રી અમિત શાહના સ્વાગત માટે એરપોર્ટ પર પહોંચ્યા હતા. ગૌહાટીના લોકપ્રીય ગોપીનાથ બારદોલાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કલાકારોએ પરંપરાગત નૃત્ય સાથે અમિત શાહનું સ્વાગત કર્યું હતું.આ દરમિયાના આસામના નાણા મંત્રી હેમંત વિશ્વ શર્મા પણ હાજર રહ્યા … Read more